GT : વિકલાંગ આશરા ધામ ખાતે યુવાનોએ આશ્રિતોને જમાડ્યા

GT : વિકલાંગ આશરા ધામ ખાતે યુવાનોએ આશ્રિતોને જમાડ્યા

GT : જી ટી હાસ્કૂલ 1995 બેચ ગ્રુપના યુવાનો જીવદયા સાથે માનવતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે મૂંગા પશુઓ ગૌવંશ ની સેવામાં લીન થયેલા યુવાનો માનવસેવા પણ કરી રહ્યા છે ત્યારે વિકલાંગ જીવન વિકાસ મંડળ વિકલાંગ આશરા ધામ ખાખર બિદડા હાઇવે પર આશ્રિતોને આ યુવાનોએ ભોજન જમાડ્યું હતું વિજય ભાનુશાલી અને દર્શન ઓઝા દ્વારા દાતા પરિવાર ગ્રુપના સભ્ય રમેશ વેકરીયા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો યુવાનો દ્વારા કરાતા કાર્યોની માહિતી વિકલાંગ જીવન વિકાસ મંડળના ટ્રસ્ટી ખુશાલભાઈ ગાલા એ લીધી હતી અને કામગીરીને બિરદાવી હતી અને આ યુવાનો માંથી યુવાનોને પ્રેરણા લે તેવું સંબોધ્યું હતું સાથેજ સંસ્થા ને ઉપયોગી એવા પ્લાસ્ટિક ના ડ્રમ આપ્યા બદલ આભાર વ્યક્ત કર્યો હતો….

આ પ્રસંગે વિજય ભાનુશાલી, દર્શન ઓઝા, ચંદ્રેશ માલમ , જયેશ સોની , મનોજ મામતોરા, શીવજી પટેલ , રમેશ વેકરીયા , તનીશ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *