
જંબુસર નગરના તળાવ પુરા થી ભાન ખેતર જવાના મુખ્ય માર્ગ ગટરનું પાણીથી ઠેર ઠેર ગંદકીની સમસ્યા
જંબુસરના તળાવ પૂર થી ભાન ખેતર જવાના મુખ્ય રસ્તે ગટરના પાણીથી ઠેર ઠેર ગ ગંદકીથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તા ઉપર ભાન ખેતર ગામ ખાતે પૌરાણિક ગણપતિજી નું મંદિર તેમજ વૈષ્ણવ સમાજની બેઠક જીનું મંદિર આવેલું છે દરરોજ સવાર સાંજ ભક્તો દ્વારા દર્શન કરવા માટે ભીડ જામે છે પરંતુ ગટરના ગંડા પાણી ના લીધે મુશ્કેલી વેચવાનો વારો આવી રહ્યો છે તેમ જ અહીં મુસ્લિમ સમાજનો ધાર્મિક સ્થળ ગજ સાહેબની દરગાહ 799 વર્ષ જૂની છે આ દરગાહ ખાતે હગામી પાંચ થી સાત એમ ત્રણ દિવસ નો મેળો યોજવામાં આવે છે આ મેળામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આવે છે તેમજ તુલસીવાડી પાસે વાઘેલા સમાજના લોકો પણ રહે છે.
ત્યારે સ્થાનિકોએ જણાવ્યા અનુસાર ગંદકી તેમજ મચ્છરોના ત્રાસથી લોકો અને બાળકો બીમારી નો ભોગ બને છે બાળકો બાલમંદિર કે સ્કૂલ જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાજા પાડવાથી ભણતર ઉપર અસર પડે છે વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર દી કે સ્વામી અર્થે ગયા હતા ત્યારે સ્થાનિક એ રજૂઆત કરી હતી ક્યારે ધારાસભ્ય બન્યા પછી તમારી સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવીશું તેવી ખાતરી આપી હતી એ વાતને પણ બે મહિના થઈ ગયા છે તેમ છતાં સમસ્યા હલ નહીં થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર અને રાજકીય આગેવાનો બાળકોનો ભણતરનું ભવિષ્ય ધ્યાનમાં લઇ ને નગરપાલિકાના સત્તા ડીસો તેમ જ ધારાસભ્યો એ વહેલી તકે સમસ્યાનો નિરાકરણ લાવવું જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.
Our facebook link:-https://www.facebook.com/crimekingnews