FIRE BREAKS OUT IN PUNE PASSENGER TRAIN : પુણે આવતી પેસેન્જર ટ્રેનમાંઆગની ગંધ આવતા બેઠેલા મુસાફરોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો.

FIRE BREAKS OUT IN PUNE PASSENGER TRAIN : પુણે આવતી પેસેન્જર ટ્રેનમાંઆગની ગંધ આવતા બેઠેલા મુસાફરોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો.

FIRE BREAKS OUT IN PUNE PASSENGER TRAIN

FIRE BREAKS OUT IN PUNE PASSENGER TRAIN : આજે સવારે મહારાષ્ટ્રના પુણે (Pune) આવી રહેલી એક પેસેન્જર ટ્રેનમાં આગ (Fire broke) લાગી હતી. આજે સવારે દૌંડથી પુણે માટે DEMU ટ્રેન રવાના થતાં જ એક કોચમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં કોચનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો. કોચમાં આગ જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કોચમાં બેઠેલા મુસાફરોએ ધુમાડો નીકળતો જોયો અને આગની ગંધ આવતા જ તેઓએ જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. અન્ય મુસાફરોએ સ્ટેશન માસ્ટરને આગ વિશે જાણ કરી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *