DWARKA SECURITY BY NSG COMMANDO : દ્વારકાધીશના મંદિરની સુરક્ષા માટે અંદર અને બહાર NSG કમાન્ડો દ્વારા સુરક્ષા નિરીક્ષણ



નિરીક્ષણ દરમિયાન દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટે અને હેમાંશુ ચૌહાણે પણ એનએસજી કમાન્ડો સાથે જોડાઈને મંદિર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.