દાહોદ તાલુકા પોલીસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મકાન માલિકને ઝડપી લીધો

દાહોદ રૂરલ પોલીસના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેવા સમયે બાતમી મળી હતી કે મોટી ખરજ ગામના થાનથડી ફળિયામાં રહેતો પ્રિતેશ ખીમા મીનામા પોતાના રહેણાંક મકાનમાં છૂટક વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે નાની ખરજ ગામના થાનથડી ફળિયામાં રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતા રહેણાંક મકાનમાંથી થેલામાં ભરીને સંતાડી મુકેલો વિદેશી દારૂની 48 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપીયા 5136 રૂપિયાનો વિદેશી દારૂ સાથે મકાન માલિક પ્રિતેશ ખીમા મીનામાની ધરપકડ કરી તાલુકા પોલીસે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *