
Cyclone Biparjoy : માંડવી માં લીમડાનું ઝાડ ધરાશયી
Cyclone Biparjoy : માંડવી વાલ્મિકી નગર માં જૂનું લીમડાનું ઝાડ ધરાશયી થતાં રહેવાસીઓએ નગરપાલિકાના હેડ ક્લાર્ક કાનજી શિરોખાને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે ઘટના સ્થળે રમેશ ઝાલા, ભુપેન્દ્ર સલાટ સાથે પહોંચી ગયા હતા.
Cyclone Biparjoy : ઝાડ ખસેડવા માટે સેનિટેશન વિભાગને સૂચના આપી હતી. અને પી. જી. વી. સી. એલ. ના કાર્યપાલક ઈજનેર ને વિજ પુરવઠો બંધ કરવા જણાવ્યું હતું.
Cyclone Biparjoy : ઝાડ ધરાયશય થવાથી મકાનોની દિવાલને નુકશાન થયેલ છે. સદનસીબે કોઈ માનવ હોનારત નહિ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધેલ હતો.