
જૂનાગઢના દામોદર કુંડ સામે પાર્ક કરેલી સાધુની કારના કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ પાછળની સીટમાં રાખેલા 42 હજાર રૂપિયા લઈ નાસી ગયા ની ફરિયાદ થતા ભવનાથ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે શહેરના જોશી પરા માં દેવ રેસિડેન્સીમાં રહેતા અને સેવા પૂજા કરતા પરસોત્તમ ગીરી ગુરુ મહંત થાણા પતિ શંભુગીરીજી ગત સાંજે તેની કાર લઈને ભવનાથ ગયા હતા અને દામોદર કુંડ સામે મુચ કુંડ ગુફા ખાતે ભજન કાર્યક્રમમાં અને દર્શન કરવા ગયા હતા એ દરમિયાન આઠ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા શકશે કારણો આગળનો

અને ડાબી સાઈડના કાચ તોડી નાખ્યો હતો અને પાછળની સીટમાં નાતના ચોપડામાં રાખેલા 42 હજાર ઉઠાવી ગયો હતો આ અંગે જાણ થતા મહંત પરસોત્તમ ગીરીએ પોલીસને જાણ કરી હતી. આ મામલે ભવનાથ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જૂનાગઢના દામોદર કુંડ સામે પાર્ક કરેલી મોટરકારના કાચ તોડી 42 હજાર રૂપિયાની ચોરી કરેલ અજાણ્યો શખ્સ પાછળની સીટમાં ચોપડા વચ્ચે રાખેલા પૈસા લઈ નાસી ગયો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે