
મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે એમ મોરી અને તેમના સ્ટાફની વધુ એક સુંદર કામગીરી સામે આવી છે જેમાં તાજેતરમાં જ મેંદરડા શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલા રોડ ઉપર મેંદરડા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર ગિરીશભાઈ બળવંતભાઈ નામના 38 વર્ષે યુવાન રહે મેંદરડા જીપી હાઈસ્કૂલની સામે વણકરવાસ તાલુકો મેનેડા જિલ્લો જુનાગઢ વાળા આરોપી દ્વારા ગેરકાયદેસર પાસ કે પરમિટ વગર જાહેરમાં કે ફીર ભીનું એટલે કે દારૂ પીધેલ હાલતમાં મળી આવી ગુનો કર્યા બાબતની એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેની તપાસ હાલ શરૂ છે

પોલીસ સ્ટેશનની ટ્રક માહિતી મુજબ ગિરીશભાઈ નામના યુવાનો દ્વારા બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં ગેરકાયદેસર રીતે દારૂ પી અને આટા ફેરા કરતા હોય ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિયમ શરૂ હોય તે દરમિયાન આ યુવાન પોલીસને મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેમના વિરુદ્ધ પ્રોહીબીસન ની ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગેની તપાસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા હેડ કોસ્ટેબલ ચલાવી રહ્યા છે