CRIME: અમદાવાદમાં 33 કરોડનું બ્લેક કોકીન ઝડપ્યું, બ્રાઝિલના એક વ્યક્તિની એરપોર્ટથી ધરપકડ

CRIME : DRIની મોટી કાર્યવાહી: અમદાવાદમાં 33 કરોડનું બ્લેક કોકીન ઝડપ્યું, બ્રાઝિલના એક વ્યક્તિની એરપોર્ટથી ધરપકડ

અમદાવાદમાંથી 33 કરોડનું બ્લેક કોકીન ઝડપાયું

CRIME: અમદાવાદમાંથી બ્લેક કોકીન મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા અમદાવાદ એરપોર્ટ પરથી 33 કરોડનું બ્લેક કોકીન ઝડપાતા સનસનાટી મચી જવા પામી છે. આ સમાચાર સામે આવતા તંત્ર દોડતું થયું છે.

CRIME: DRIએ તપાસ દરમિયાન કોકીનના 32 કરોડના જથ્થા સાથે બ્રાઝિલના શખ્સને દબોચી લીધો છે. જેની પૂછપરછમાં આરોપી ટુરિસ્ટ વિઝા લઈને ભારત આવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *