Census : દેશમાં વસ્તી ગણતરી તારીખ આવી સામે જાણો વિગતો

ફાઈલ ફોટો Census
ફાઈલ ફોટો Census

Census : દેશમાં વસ્તી ગણતરી તારીખ આવી સામે જાણો વિગતો

Census : ભારતમાં પહેલી માર્ચ-2027થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી દેશભરમાં બે તબક્કામાં કરાશે. આ સમય દરમિયાન જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં પહેલી ઓક્ટોબર-2026થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : 6 જૂને કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

Census :  દેશમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરાઈ હતી. ત્યારબાદ 2011માં વસ્તી ગણતરી કરવાની ચર્ચા હતી, પરંતુ કોરોના સમયગાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *