BREAKING ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ની તબિયત લથડતા AIIMSમાં દાખલ

BREAKING ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ની તબિયત લથડતા AIIMSમાં દાખલ

BREAKING ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ની તબિયત લથડતા AIIMSમાં દાખલ

BREAKING : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર AIIMSમાં દાખલ:ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

BREAKING ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે મોડી રાત્રે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે પછી, તેમને રવિવારે સવારે લગભગ 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

BREAKING : PTIના જણાવ્યા મુજબ, તેઓ હાલમાં કાર્ડિયોલોજી વિભાગના વડા ડો. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં છે. તેમની સ્થિતિ હોવાનું કહેવાય છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પોતે એઇમ્સમાં તેમની તબિયતની ખબર કાઢવા ગયા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *