
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ
સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા યથાવત, 7 ઉપપ્રમુખ જાહેર કરાયા
ભાર્ગવ ભટ્ટ બન઼્યાં પ્રદેશ મહામંત્રી, રજની પટેલને મહામંત્રીનો હવાલો
પ્રદીપસિંહ વાઘેલા, વિનોદભાઈ ચાવડા પણ મહામંત્રી

7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ભાજપનું માળખું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેર કર્યું છે.
ઉપપ્રમુખ
1ગોરધન ઝડફીય
2 જયંતિ કવાડિયા
3 મહેન્દ્ર સરવૈયા
4 નંદાજી ઠાકોર
5 કૌશલ્યાબેન પરમાર
6 જનક બગદાણાવાળા
7 વર્ષાબેન દોશી
પ્રદેશ મહામંત્રી
8 ભીખુ દલસાણીયા ( સંગઠન ) .
9 ભાર્ગવ ભટ્ટ
10 રજની પટેલ
11 પ્રદિપ વાઘેલા
12 વિનોદ ચાવડા
13 મહેશ કસવાલા
14 રઘુ હુંબલ
15 પંક ચૌધરી
16 શિતલબેન સોની
17 ઝવેરીભાઈ ઠકરાર
18 નૌકા પ્રજાપતિ
19 જાનવી મુકેશભાઈ વ્યાસ
20 કૈલાશ અ. પરમાર
કોષાધ્યક્ષ
21 સુરેન્દ્રભાઈ પટેલ
22 ધર્મેન્દ્રભાઈ શાહ