Gujarat પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે

Gujarat ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે:વિદ્યાર્થીઓને શનિવારે શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે

Gujarat ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી સંદર્ભે કમિટીના નિર્ણય સુધી બેગલેસ ડે અમલી બનશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *