બર્થડે સ્પેશિયલ : ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાનનો આજે જન્મદિવસ

બોલિવૂડ સંગીતકાર એ આર રહેમાનનો જન્મ 1966માં 6 જાન્યુઆરીના રોજ થયો હતો. એ. આર.રહેમાન ભારતનાતમિલનાડુ રાજ્યના…

પી આઈ વર્ગ-૨ની ભરતી માટે જીપીએસસીની જાહેરાત

પી આઈ વર્ગ-૨ની ભરતી માટે જીપીએસસીની જાહેરાતશારીરિક ક્ષમતા અને માપદંડ પરીક્ષાની તારીખ જાહેરપ્રિલીમ પરીક્ષા પાસ કરનાર…

નરોડાની શ્રી નારાયાણા સ્કુલની દાદાગીરી : વાલીઓને ફી ભરવા માટે રીતસરનું દબાણ

વિદ્યાર્થી ના વાલીઓ સામે દાદાગીરી : ગમે ત્યાં ફરિયાદ કરો કઈ નહિ થાયફી ના ભરનાર બાળકોના…

NDRFમાં પ્રથમ મહિલા રેસ્ક્યૂ કર્મચારીઓની ટૂકડીનો સમાવેશ

નવી દિલ્હી કેન્દ્ર સરકારની નીતિને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF) સંસ્થાએ તેના દળમાં પહેલી…

ગૃહિણીઓનું ઘરકામ પતિના ઓફિસ કામ કરતા ઓછું મહત્વનું નથી

સુપ્રિમ કોર્ટનો ફેંસલો.ગૃહિણીઓ કામ કરતી નથી.આર્થિક યોગદાન આપતી નથી. આ વિચારધારા ખોટી છેઃ હવે આ માનસિકતા…

રાજકોટ ,થાનના સરોડીમાં જમાઇએ બેફામ બની સસરા, સાસુ, સાળી, પત્નિ અને સાળા પર છરીના આડેધડ ઘા ઝીંકતાં ઘટના ડબલ મર્ડરમાં પરિણમી…

રાજકોટ, થાનના સરોડીમાં જમાઇએ બેફામ બની સસરા, સાસુ, સાળી, પત્નિ અને સાળા પર છરીના આડેધડ ઘા…

બર્થ ડે સ્પેશિયલઃ આજે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો જન્મદિવસ 

ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધારે વિકટ અને 5000થી વધારે રન બનાવવાનો અસાધારણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે…

ચેતજો… નવા સ્ટ્રેનની વિશ્વના ૪૧ દેશોમાં દસ્તક

WHOએ આપી ચેતવણી : વિશ્વમાં તેજીથી ફેલાઇ રહ્યો છે નવો સ્ટ્રેન લંડનમાં મળેલો કોરોનાનો ખતરનાક બીજો…

ગાંધીનગર તાલુકા પંચાયતનું વર્ષ 2021-22નું રૂ.3 કરોડનું બજેટ રજૂ કરાશે

(ગાંધીનગર) ગાંધીનગર તાલુકા પંચાયતનું વર્ષ 2021-22નું રૂપિયા 3 કરોડનું બજેટની મંજૂરી માટે તારીખ 11મી, સોમવારે મળનારી…

રાજ્યમાં બર્ડ ફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી : પશુપાલન મંત્રી બાવળીયા

(ગાંધીનગર) દેશમાં કોરોનાની અસર વચ્ચે રાજ્યોમાં બર્ડ ફ્લૂની અસર વધી રહી છે. સમગ્ર દેશમાં 10 દિવસમાં…