સુરત પોલીસે જપ્ત કરી 317 કરોડની નકલી નોટો, 6 આરોપીઓની ધરપકડ

સુરત પોલીસે નકલી ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપ્યો છે. પોલીસે ગુજરાત અને મુંબઈમાં વિવિધ સ્થળોએ દરોડા…

વાઘેલા બાપુનો પંજામાં પુનઃપ્રવેશ, અર્જુન મોઢવાડિયાએ કર્યો ઈશારો . . !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષો રણનીતિ…

આ મહિનાનો પ્રથમ રાશિ પરિવર્તન 16 ઓક્ટોબરે થશે… મેષ, તુલા, વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય ચમકશે

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની તમામ રાશિઓ પર…

AAP માંડવી મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાનજી ગઢવી દ્વારા ચૂંટણી પ્રચાર નો આરંભ કરાયો

બાબીયા ગામે શ્રી આવળ માઁ ના દર્શન કરી ચૂંટણી પ્રચાર નો આરંભ કરાયો અમે માત્ર વાયદા…

Mandvi : ગૌવ સેવા માં લીન માંડવી ના યુવાનો નું સન્માન કરાયું

Mandvi : ગૌવ સેવા માં લીન માંડવી ના યુવાનો નું સન્માન કરાયું ગૌવ સેવા માં લીન…

Crime news : 300 કરોડની નકલી નોટોનું રેકેટ

Crime news : પહેલી રેડમાં 25 કરોડ અને હવે સીધી 316 કરોડની નકલી નોટો જપ્ત કરી,…

ઉડતા ગુજરાત : જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે કોરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું 

ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફીઓ દ્વારા જુદી જુદી રીતે ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું…

તમે મોંઘવારી વધારી, મારી રાહત આપવી સહન નથી થતી, મફત વીજળી નહીં અટકવા દઉં: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકારની વીજળી સબસિડી યોજનાની તપાસના આદેશ આપ્યા છે.…

અમરેલીની યુવતીના આપઘાત કેસમાં આરોપી પતિ સાસુ – સસરાને 10 વર્ષની સખત કેદ

અમરેલીની યુવતીના આપઘાત કેસમાં આરોપી પતિ સાસુ – સસરાને 10 વર્ષની સખત કેદ  અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં…

સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જશે તમામ કર્મચારીઓને 20 ઓક્ટોબરે પગાર ચૂકવવામાં આવશે

ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય…