દાહોદ પ્રસારણ નગર, જ્વાલામાતાના મંદીર પાસે એક મકાનના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતની ટીવીએસ સ્ટાર સીટી કંપનીની મોટર સાયકલ ચોરાયાનું જાણવા મળ્યું છે.

દાહોદ પ્રસારણ નગર, જ્વાલામાતાના મંદીર પાસે એક મકાનના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂપિયા ૧૦,૦૦૦ ની…

દાહોદ જિલ્લાની સાગટાળા પોલિસ સ્ટેશનની હદમાં બામરોલી મુવાડા ગામે પુજારા ફળિયામાં એક રહેણાક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર દાહોદ એલસીબી પોલિસે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા ૭૬ હજાર ઉપરાંતની કિંમત

દાહોદ જિલ્લાની સાગટાળા પોલિસ સ્ટેશનની હદમાં બામરોલી મુવાડા ગામે પુજારા ફળિયામાં એક રહેણાક મકાનમાં ધમધમતા વિદેશી…

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભર બજારે એક થેલીમાં ભ્રૃણના ટુકડા સાથે થેલીમાં ભરી ફેંકી જઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે સ્થા

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભર બજારે એક થેલીમાં ભ્રૃણના ટુકડા સાથે થેલીમાં…

અમરેલી શહેરમાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી શહેરમાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.  ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ…

એનજીઓનાસ્થાપકઅમિતાભશાહયુવાઅનસ્ટોપેબલનાસ્કૉલરઅનેદાનવીરોસાથેકેન્દ્રીયકેબિનેટમંત્રીસ્મૃતિઈરાનીનેમળ્યા

કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વડા સ્મૃતિ ઈરાનીએ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ…

રખડતાં કૂતરાઓએ માસૂમને મારી નાંખ્યો,વિડિયો આવ્યો સામે

હૈદરાબાદના બાગ અંબેરપેટ વિસ્તારમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં રખડતા કૂતરાઓએ રસ્તા પર…

ચાલું વર્ષના અંત સુધીમાં એએમસીનું દેવું 4000 કરોડથી વધી જશે તેવો વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધી રહેલા દેવાને લઈને કોર્પોરેશન ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ સ્માર્ટ…

ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ પેપર લીક સામે વિધેયક પસાર કરવાની તૈયારી

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બે દિવસ બાદ ગુરુવારથી મળવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ દિવસે વિધેયક…

ગાંધીનગર: લો બોલો…છૂટાછેડાનો કેસ 4 વર્ષ ચાલ્યો, વિવાદોનું નિવારણ થતા દંપતીએ રદ કરવા કરી અપીલ તો કેસ 8 વર્ષ ચાલ્યો

ગાંધીનગરમાં આશ્ચર્યમાં મુકે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક દંપતીએ છૂટાછેડા લેવા માટે અરજી કરી…

વડોદરા: વાળ કપાવવા ઘરેથી નીકળેલા ત્રણ ભાઈઓને નડ્યો ગોઝારો અકસ્માત, બેના મોત, એક ઇજાગ્રસ્ત

વડોદરામાં છાણી ગામ પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા થતા બે સગા ભાઈના મોત થયા છે.…