Amul milk : અમુલ દૂધ ના ભાવ માં વધારો

Amul milk : અમુલ દૂધ ના ભાવ માં વધારો

Amul milk : અમુલ દૂધ ના ભાવ માં વધારો

Amul milk : અમુલ દૂધ ના ભાવ માં વધારો

Amul milk : અમૂલે ગુજરાત સિવાય દેશમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો, નવા ભાવનો આજથી જ અમલ

Amul milk : કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા ઓગસ્ટ બાદ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરાયો છે. ફૂલ ક્રિમ મિલ્ક અને બફેલો મિલ્કના ભાવમાં અમૂલ દ્વારા પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સિવાય દેશભરમાં ભાવ વધારો લાગુ કરાયો છે.

Amul milk : દેશમાં દિવાળીના તહેવારો પહેલા જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત સિવાય દેશભરમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. નવી કિંમતો આજથી લાગુ કરી દેવામાં આવી છે.. આ પહેલા અમૂલે 17 ઓગસ્ટના રોજ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે.

લોકોએ હવે આટલો ભાવ ચૂકવવો પડશે

Amul milk : આજથી લાગુ કરાયેલા ભાવ વધારા બાદ લોકોને અમૂલ શક્તિ દૂધ હવે 50 રૂપિયા લીટર, અમૂલ ગોલ્ડ 62 રૂપિયા લીટર અને અમૂલ તાજા 56 રૂપિયા લીટરના ભાવે મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *