AAP ના ઉમેદવારનો વાયુવેગે પ્રચાર

AAP ના ઉમેદવારનો વાયુવેગે પ્રચાર
250 થી વધુ યુવાનો સહિત અગ્રણીઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા

આમ આદમી પાર્ટી દ્વારા મુંદરા તાલુકા ના ગામો માં જન સંપર્ક કરાયું

પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે : કૈલાશ દાન ગઢવી

આમ આદમી પાર્ટી માંડવી મુંદરા વિધાન સભા બેઠક ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી દ્વારા મુંદરા તાલુકા
ભોરારા,મંગરા,સાડઉ ,રાધા,લુણી ,વડાલા ,કુંવાય ,કુકડસર ,હટડી ,શેખડીયા સહિત ગામો માં જન સંપર્ક કર્યો હતો

આમઆદમી પાર્ટી માંડવી મુન્દ્રા વિધાનસભા 2 ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી ની ઉપસ્થિત માં ભદ્રેશ્વર ગામે સભા નો આયોજન કરેલ વિજયભાઈ ગઢવી , પંજાબ ના MLA વિજેન્દ્ર ગોયલ, સંજયભાઈ બાપટ, ગજુભા જાડેજા, ડો. વિકાસભાઈ ગઢવી, હરિભા ગઢવી, રતનભાઈ ગઢવી, ઇમામશા બાબા (ઇગલ સાઉન્ડ વાળા ), વાલજીભાઈ ગઢવી, ભારુભા ગઢવી, પ્રશાંત ગોર, જગદીશભાઈ મહેશ્વરી તેમજ અન્ય ગ્રામજનો શુભચિંતકો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોહોળી સંખ્યા માછીમારો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શેખડીયા ગામે કૈલાશદાન ભાઈ ગઢવી દ્વારા બહુજન હિતાય બહુજન સુખાયના હિતાર્થે સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગામના અન્ય સમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા વિશેષ ઉપસ્થિત પંજાબ ના MLA વિજેન્દ્રભાઈ ગોયલ, વિજયભાઈ ગઢવી, સંજયભાઈ બાપટ, ગજેન્દ્રસિંહ જાડેજા, પ્રશાંત ગોર, હરેશગીરી ગોસ્વામી, દિગ્વિજયસિંહ જાડેજા, ઇમામશા બાવા, જગદીશભાઈ મહેશ્વરી, તેમજ બહોળી સંખ્યામાં ગામના યુવાનો તેમજ અન્ય સમાજના અગ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા 250 વાધેર સમાજ ના અગ્રણીઓ સાથે યુવાનો કૈલાશદાન ભાઈ ના હાથે ખેસ ધારણ કરી વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *