AAP : મુંદરા ખેડૂતો ઉપવાસ આંદોલન પર આપ ( AAP) ના કૈલાશદાનજી ગઢવી એ મુલાકત લીધી

AAP

AAP : મુંદરા ખેડૂતો ઉપવાસ આંદોલન પર આપ ( AAP) ના કૈલાશદાનજી ગઢવી એ મુલાકત લીધી

AAP : મુંદરા ખેડૂતો ઉપવાસ આંદોલન પર આપ ( AAP) ના કૈલાશદાનજી ગઢવી એ મુલાકત લીધી

મુંદરા (AAP) આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાશદાન ગઢવી દ્રારા મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરતા ખેડૂતોની છાવણીની મુલાકાત કરાઈ હતી.

AAP : મુન્દ્રા તાલુકાના 15 ગામોના ખેડૂતોની જમીન માંથી HPCL મિત્તલ વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. જે ઉપવાસ આંદોલન છાવણી ની મુલાકાત માંડવી મુન્દ્રા વિધાનસભાના આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર કૈલાશદાનભાઈ ગઢવી એ લીધી હતી.

AAP : ઉપવાસ છાવણીની મુલાકાત આદમી પાર્ટીના માંડવી – મુંદરા વિધાનસભાના કૈલાશદાનજી ગઢવીએ લઇ જણાવ્યું કે , સરકારની કામગીરી સામાન્ય માનવી અને ખેડૂતો માટે નથી પણ એના મોટા ઉદ્યોગો અને તેના મળતિયા માટે છે , તે શરમજનક છે . આ મુદ્દા ઉપર ક્લેક્ટરને ત્વરિત નિર્ણય લઇ ખેડૂતોની માંગણી સ્વીકારવાની વિનંતી કરી છે.સરકાર આ નિર્ણય પરત નહીં લે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિવસ ૩૦ માં પાંઇપલાઇનના નવા રૂટનો સર્વે કરાવશે અને ખેડૂતોને નુકસાન કર્યા વગર નવા રૂટનો નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *