મુન્દ્રા જિંદાલ કંપની ના સહયોગ થી મૃત પામેલ ગૌવંશ નો વિધિવત સમાધી અપાઈ

મુન્દ્રા જિંદાલ કંપની ના સહયોગ થી મૃત પામેલ ગૌવંશ નો વિધિવત સમાધી અપાઈ

રિપોર્ટ : જલ્પેશ ખત્રી

મુન્દ્રા જિંદાલ કંપની ના સહયોગ થી મૃત પામેલ ગૌવંશ નો વિધિવત સમાધી અપાઈ

મુન્દ્રા તાલુકા સમાઘોઘા તથા તેની આસપાસ ના વિસ્તાર માં લંપી નામ ના વાઇરસ થી મૃત પામેલ ગૌવંશ જેમ તેમ લોકો ફેંકી જતા હોવાથી જિંદાલ કંપની ના સહયોગ થી ખરાબા ની જગ્યા માં ઊંડા ખાડા કરી મીઠું વગેરે નાખી ને ગૌવંશ ને સમાધિ આપવામાં આવી જેમાં જૈન સમાજ ના આગેવાન ગિરીશભાઈ ગાલા, મુન્દ્રા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા યુવા મોરચા ના મંત્રી જયરાજસિંહ જાડેજા, સમાઘોઘા સરપંચ ના પ્રતિનિધિ વિશાલસિંહ જાડેજા વગેરે સેવાભાવિ કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *