માંડવી મધ્યે ગૌવંશ ની સાર સંભાળ લેવાઈ

માંડવી મધ્યે ગૌવંશ ની સાર સંભાળ લેવાઈ

માંડવી શેઠ ગોકલદાસ તેજપાલ હાઇસ્કુલ માં 1995 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના ગ્રુપે માંડવી માં રખડતા ગૌવંશ ની સાર સંભાળ લીધી હતી દાદાવાળી ડેરી અને ભુજ ઓક્ટ્રો વિસ્તાર માં ગૌવંશ ને ભુસો,ગોળ ખવડાવવામાં આવ્યું હતું.

લમ્પી રોગ અને વરસાદ ના કપરા સમય માં ગૌવંશ ને વહારે આ ગ્રુપ આવ્યું છે અને જીવદયા નો એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આ સેવા કાર્યમાં નિલેશ ચાંપાનેરિયા, રાજીવ શાહ, ચંદ્રેશ માલમ ,દર્શન ઓઝા, મિતલ શાહ,તેજશ શાહ,નિર્મલ દોશી,મોહિત શાહ,પ્રતીક શાહ સહિત હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *