માંડવી ખાતે પા પા પગલી પ્રવેશોત્સવ ઉજવાયો

માંડવી ખાતે પા પા પગલી પ્રવેશોત્સવ ઉજવાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આઝાદચોક આંગણવાડી કેન્દ્ર મધ્યે પા પા પગલી પ્રવેશોત્સવ અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોષક રાશન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. પા પા પગલી પ્રવેશોત્સવ અંતર્ગત બાળકો ને આંગણવાડી મા બાળ કિટ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

માંડવી ખાતે પા પા પગલી પ્રવેશોત્સવ ઉજવાયો

તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાવસ્થા થી બાળક ની બે વર્ષ ની આયુ સુધી પોષક આહાર ની કિટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં આઝાદ ચોક આંગણવાડી કેન્દ્ર ના સંચાલિકા શ્રી સંગીતા બેન ખારવા અને મદદનીશ શ્રી કલ્પનાબેન ગીરી ,નગર સેવક ગીતા બેન પંકજ રાજગોર સાથે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *