26 jun : સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત વન્દે માતરમ્ ગીતના રચિયતા બંકીમચંદ્ર ચેટર્જી

બંકીમચંદ્ર ચેટર્જી

26 jun : સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત વન્દે માતરમ્ ગીતના રચિયતા બંકીમચંદ્ર ચેટર્જી

સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત વન્દે માતરમ્ ગીતના રચિયતા બંકીમચંદ્ર ચેટર્જીનો જન્મ ૨૬ જૂન (26 jun) ૧૮૩૮ ના કોલકાતા પાસેના કાંટાલ પાડા ગામમાં થયો હતો . તેઓ મેધાવી અને મહેનતુ વિદ્યાર્થી હતા . તેમને સંસ્કૃત પ્રત્યે ખૂબ રૂચિ હતી . ઉપરાંત તેઓ રમત ગમતનો પણ શોખ ધરાવતા હતા . તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા બાદ પિતાના આજ્ઞાનું પાલન કરતાં ૧૮૫૮ માં ડેપ્યુટી મેજિસ્ટ્રેટનો પદભાર સંભાળ્યો હતો . સરકારી નોકરીમાં હોવાને

26 jun : સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત વન્દે માતરમ્ ગીતના રચિયતા બંકીમચંદ્ર ચેટર્જી

તેમણે કારણે તેઓ સાર્વજનિક આંદોલનમાં પ્રત્યક્ષ રીતે ભૂમિકા ભજવી શકે તેમ નહોતા , આથી સાહિત્યનાં માધ્યમથી સ્વતંત્રતા આંદોલન માટે જાગૃતિ લાવવાનો સંક્સ્ટ લીધો હતો . બંકીમચંદ્રે બંગદર્શન માસિક પત્રિકાનું સંપાદન કર્યું . જેમાં રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓ પણ પ્રગટ થતી હતી . સાહિત્યનો પ્રચાર , દેશસેવા અને નવા લેખકોને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમનું પ્રકાશન ચાલુ રાખ્યું હતું . તેમની પ્રથમ નવલા દુર્ગેશ નંદિની હતી. 

26 jun : સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત વન્દે માતરમ્ ગીતના રચિયતા બંકીમચંદ્ર ચેટર્જી

એ પછી આનંદમઠ પાલ કુલા , ચંદ્રશેખર જેવી મૃણાલિની કેટલીય નવલકથાઓ આપી હતી . તેમાં આનંદમઠને સર્વશ્રેષ્ઠ માનવમાં આવે છે.આ નવલકથાથી લાખો નવયુવકો દેશભક્તિની રાહ પર ચાલી નીકળ્યા હતા એક રીતે આ નવલક્થાથી આઝાદીનાં યુદ્ધનો શંખનાદ કરવામાં આવ્યો હતો નવલક્થાના સન્યાસી પાત્રનાં માધ્યમથી ‘ વંદે માતરમ્’નો જળઘોષ કરવામાં આવ્યો હતો . વંદે માતરમ શીર્ષથી લખાયેલા આ ગીતે ફક્ત રાષ્ટ્રીય ગીતનું ગૌરવ કાલ પરંતુ ભાસ્તાસીઓની આઝાદીનો પાંચ બની ગયું . તેમણે કૃષ્ણચરિત્ર રચના દ્વારા કર્મનન્દના ઉચ્ચત્તમ આદર્શ  ાના માધ્યમથી પ્રસ્તુત કર્યા હતા તેમની રચનાઓનાં દરેક માત્ર ઉચ્ચ ચારિત્ર , પવિત્ર અને અનુકરણીય બનાવવામાં આવ્યા છે . આ મહાન દેશભક્ત સાહિત્યકારનું તા ૮ એપ્રિલ ૧૮૯૪ ના અવસાન થયું હતું . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *