
આણંદ: પત્રકારો સાથે સોસાયટીનાં હોદ્દેદારો-સિકયુરિટી ગાર્ડનું ગેરવર્તન
આણંદ: ભરતસિંહના નિવેદન બાદ આજે જ્યારે મીડિયા કર્મીઓએ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાં પટેલને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. બોરસદમાં બેવર્લી હિલ્સમાં મીડિયાને ધક્કે ચઢાવ્યા હતા.

આણંદ: ભરતસિંહના નિવેદન બાદ આજે જ્યારે મીડિયા કર્મીઓએ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાં પટેલને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. બોરસદમાં બેવર્લી હિલ્સમાં મીડિયાને ધક્કે ચઢાવ્યા હતા. સોસાયટીનાં હોદ્દેદારો અને સિકયુરિટી ગાર્ડએ મીડિયાને ધકકે ચઢાવ્યા હતા. સોસાયટીના રહીશોની મીડિયા સાથે દાદાગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે સવાલ એ છે કે, સોસાયટીના હોદ્દેદારોએ કોના ઈશારે રેશમા પટેલને મળતા અટકાવ્યા. હાલમાં આ વાતને લઈને રાજકારણ ગરમાયું છે. ટોક ઓફ ધ ટાઉન ચર્ચાઈ રહ્યું છે.
