PPF account /બાળકો ના ભવિષ્ય ને ઉજવળ કરવા PPF ખાતું ખોલાવો

PPF account / બાળકો ના ભવિષ્ય ને ઉજવળ કરવા PPF ખાતું ખોલાવો..

PPF account/દર મહીને તમારા બાળકના પીપીએફ ખાતામાં જમા કરો 10,000 અને 15 વર્ષ પછી મેળવો 32 લાખ 18 હજાર રૂપિયા જે તમારા બાળકનાં ઉચ્ચ ભણતર અથવા લગ્ન માટે થશે મદદગાર

PPF account/ લાંબા સમય સુધી કરો રોકાણ અને મેળવો ફાયદો મોટો 

પોતાના બાળકોનું જીવન સુખમય રહે, ભણતર ગણતર સારું મળે અને આગળ જઈને લગ્નનું ટેન્શન નાં રહે એ સપના બધા માં બાપનાં હોય છે. જો તમે પણ એમાંથી એક આ પ્રકારના માતા પિતા છોવ તો આ પોસ્ટ તમારા કામની છે. બાળકોની જીંદગી સુધારવા માટે અત્યારથી જ સાચો પ્લાન અને રોકાણ કરવું જરૂરી બને છે. આ માટે તમારે એ જગ્યાએ પૈસા રોકવા પડે જ્યાં ઓછા ઓછા પૈસાને લાંબા સમય સુધી રોકવાથી તમને છેલે એક મોટી રકમ મળે. આ કામ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) કામ આવી શકે છે. તમારે બસ સાચા સમયે બાળક માટે પીપીએફ  ખાતું ખોલવું પડશે અને એક નિયત રકમ મહીને ભરવી પડશે. દર મહીને પૈસા જમા કરવાની આદત તમારું બાળક મોટું થવા પર એક મોટી રકમ ભેગી થઇ જશે. 

PPF account/ ફોર્મ A ભરવું ફરજીયાત

ચાલો જાણીએ કેવી રીતે ખુલશે પીપીએફ ખાતું અને ક્યાં કહ્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે. પીપીએફ ખાતાની એક લાક્ષણીકતા એ છે કે એમાં કોઈ ઉમર સાથે બંધ છોડ નથી. જે પણ વ્યક્તિને મરજી પડે એ ખાતું ખોલી શકે છે અને રોકાણ કરી શકે છે આ માટે તમારે કોઇપણ નજીકની ઓથોરાઇઝ બેંક માં જઈને ત્યાં ફોર્મ 1  ભરવાનું રહેશે. પહેલાં આ ફોર્મ નું નામ ફોર્મ A હતું. ઘર ની કોઈપણ નજીકની શાખા માં તમે આ ખાતું ખોલાવી શકો છો જેથી તમને એ ખાતું મેન્ટેન કરવામાં સગવડતા રહેશે. 

PPF account/ કેવી રીતે ખુલશે પીપીએફ ખાતું 

PPF account/ આ રીતે મળશે 32 લાખ રૂપિયા
 
ચાલો જાણીએ બાળકના નામના ખાતામાં 32 લાખ રૂપિયા કેમ મળશે. ધારી લ્યો કે તમારા બાળકની ઉમર ૩ વર્ષ છે અને તમે પીપીએફ ખાતું ખોલાવ્યું અને રોકાણ ચાલુ કરી દીધું છે. જયારે બાળક ની ઉમર 18 વર્ષ થશે ત્યારે પીપીએફ ખાતું મેચ્યોર થઇ જશે. ત્યારપછી જો આગળ સુધી લઇ જવું હોય તો લઇ જઇ શકે છે, આપણે ચાલો 15 વર્ષને ધ્યાનમાં લઈને ચાલીયે, અપને પીપીએફ ખાતામાં મહીને 10,૦૦૦ રૂપિયા જમા કરવાનું ચાલુ કર્યું . જો 7.10 ટકા નાં હિસાબે વ્યાજ આપણે ગણીએ તો પીપીએફ ખાતામાં મેચ્યોર થવાના સમયે ૩2,16,241 રૂપિયા જમા હશે. આ પૈસા જયારે બાળક 18 વર્ષનું થશે ત્યારે મળશે.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *