Mandvi :વિધવા સહાય યોજના ના લાભાર્થીઓનું વોર્ડ નંબર-6 મધ્યે વેરિફિકેશન કરાયું

Mandvi :વિધવા સહાય યોજના ના લાભાર્થીઓનું વોર્ડ નંબર-6 મધ્યે વેરિફિકેશન કરાયું

વિધવા સહાય યોજના ના તમામ લાભાર્થી ને દર વર્ષે વેરીફીકેશન કરાવવું આવશ્યક હોય છે, અન્યથા સહાય બંધ થઈ જાય છે.ત્યારે વેરીફીકેશન કરાવવા ગંગા સ્વરૂપ માતાઓ બહેનો ને કોઇ કચેરી ના ધક્કા ન ખાવા પડે કે કોઇ તકલીફ ન પડે એ હેતુ સાથે વેરીફીકેશન ની વ્યવસ્થા નગર સેવક ગીતાબેન પંકજ રાજગોર ના ઘરે જ કરવામાં આવી હતી જેમાં ગંગા સ્વરૂપ માતાઓ બહેનો એ લાભ લીધો હતો.વેરીફીકેશન ની કામગીરી ઉમંગ જોષી અને જય સોની દ્વારા કરવામાં આવી હતી.

One thought on “Mandvi :વિધવા સહાય યોજના ના લાભાર્થીઓનું વોર્ડ નંબર-6 મધ્યે વેરિફિકેશન કરાયું”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *