ગુજરાતના (Gujarat) મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી, પી.ભારતીની નિમણૂંક

ગુજરાતમાં (Gujarat) રાજકિય માહોલ જામી ચૂક્યો છે વહેલી ચૂંટણીની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી  અનપુમ આનંદને રાતોરાત બદલી કાઢવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા ચૂંટણી અધિકારી તરીકે 2005ના IAS અધિકારી પી. ભારતીની નિમણૂક કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *