
મુન્દ્રા બારોઇ નગરપાલિકાના (Mundra Baroi Municipality) વિકાસ ના કામો નું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના (MLA Virendrasinh Jadeja) હસ્તે કરાયું મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના (Mundra Baroi Municipality) sjmmsvy (udp-88)યોજના હેઠળ મુન્દ્રા -બારોઇ શહેર ની આગવી ઓળખ સમાન (પોર્ટ કોલોની થી બસ સ્ટેશન થાઈ બારોઇ રોડ શીશુમંદિર સુધી)ગૌરવ પથ (ફેઝ-1)ના 1 કરોડ 80 લાખ ના ખાતમુહુત આપણાં માંડવી મુન્દ્રા ના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી બી. જાડેજાના (MLA Virendrasinh Jadeja) વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે મુન્દ્રા-બારોઇ નગરપાલિકા (Mundra Baroi Municipality) પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર,મુન્દ્રા શહેર પ્રમુખશ્રી પ્રણવભાઈ જોશી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, જિલ્લા ભાજપ મંત્રીશ્રી વાલજીભાઇ ટાપરીયા, ઉપ પ્રમુખશ્રી શ્રીમતિ ચંદ્રિકાબેન પાટીદાર,મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કીર્તિભાઇ રાજગોર,રવાભાઈ આહીર,શહેર ભાજપ મંત્રીશ્રી પ્રકાશભાઈ પાટીદાર,પ્રકાશભાઈ ઠક્કર,મુન્દ્રા તાં. પ. કારોબારી ચેરમેન પ્ર. હરેન્દ્રસિંહ જાડેજા,APMC ચેરમેન મહેન્દ્રસિંહ જામ સાહેબ, જિલ્લા પંચાયત સદસ્યો વિરમભાઇ ગઢવી, સરપંચ સંગઠન પ્રમુખશ્રી શક્તિસિંહ જાડેજા,પૂર્વ ચેરમેન શ્રી મતિ છાયાબેન ગઢવી, ATVT સભ્યો કુલદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા,મહિલા મોરચા પ્રમુખશ્રી પ્રજ્ઞાબેન પીઠડીયા, ATVT સભ્ય કુલદીપસિંહ જાડેજા,ધમભા ઝાલા, ભોજરાજ ગઢવી, ચંદુભા જાડેજા, નગરપાલિકા ના પદાધિકારીઓ, સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સર્વે મોરચા ના હોદેદારો, ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો સહીત સામાજિક અને રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
