ચર્ચાસ્પદ નાડાપા કેસના બંને જણ જમીન પર મુક્ત:બાહોશ ધારાશાસ્ત્રી વિપુલ કનૈયાની ધારદાર દલીલ…

નાડાપા ખનીજ ચોરી કરતા ખનીજ ચોર ની ફરિયાદ ઉપર 1.20 લાખ ની તોડ ના આરોપી એવા જયદીપગીરી ગોસ્વામી અને ભાવેશ ડાંગર વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં માં  આઈ પી સી કલમ 384,419અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં આજે ભુજ ખાતે બંને આરોપીઓ ને નામદારશ્રી ત્રીજા અધિક ચીફ જજ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ સરેન્ડર થયેલ ત્યાર બાદ નામદાર કોર્ટે બે દિવસ ના રિમાન્ડ આપેલ અને ત્યાર બાદ વધુ એક દિવસ ના રિમાન્ડ આપ્યા બાદ નામદાર ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે બંને આરોપીઓ ને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરતા બન્ને આરોપીઓ મુક્ત કરવામાં આવ્યા હતા. આરોપી તરફી ધારદાર દલીલો કરતા યુવા જાંબાઝ ધારાશાસ્ત્રી એવા શ્રી વિપુલ ભાઈ ડી કનૈયા ,કુ હેમાલી પરમાર, સહિદબેન આરબ અને મહેશ એસ સીજુ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *