Cold Wave ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો

Cold Wave ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો

Cold Wave ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો: દિલ્હી સહિત 5 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી, રાજસ્થાનમાં શીત લહેરની આગાહી

Cold Wave ઉત્તર ભારતમાં શિયાળાની અસર દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહી છે. હવામાન વિભાગ દ્વારા 27 નવેમ્બરે બિહાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8થી 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બીજી તરફ, રાજસ્થાનના શેખાવતી, અજમેર અને કોટા વિભાગમાં શીત લહેરની સ્થિતિ સર્જાઈ શકે છે. સીકરમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડવાની આગાહી છે.

Cold Wave ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ પર દૃશ્યતા ઘટી શકે છે, જેના પગલે વાહનવ્યવહાર તેમજ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *