કોવીડ વેકસીનેશન ઝુંબેશ – ૨૦૨૧

આપણે સ્વસ્થ તો સમાજ સલામત – શિક્ષક શ્રીમતી બીનાબેન માનસાતા

માતૃછાયા કન્યા વિધાલયમાં હાયર સેક્રેન્ડરીમાં શિક્ષકની ફરજ બજાવતાં ૪૫ વર્ષિય બીનાબેન માનસાતા કોવીશીલ્ડ રસીનો બીજો ડોઝ લેતાં જણાવે છે કે, આપણે સ્વસ્થ્ તો સમાજ સલામત રહેશે. એટલે કે, દરેકે આ રસી લેવી જોઇએ. સમાજને સુરક્ષિત રાખવામાં આપણું યોગદાન આપીએ. કોરોનાની લડાઇમાં રસી લઇને સાથ આપીએ. હરિપર ભુજના નિવાસી તેઓ સૌને પ્રેરણાત્મક સંદેશો આપતા જણાવે છે કે, આપણે સલામત રહીશું તો સમાજ સ્વસ્થ્ રહેશે અને સમાજ સ્વસ્થ્ હશે તો આપણું ભવિષ્ય પણ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *