
સરહદ ડેરી દ્વારા તમામ મંડળીઓ માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા કરાયેલા આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે.
જે હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા ૬૫૦ થી વધારી અને ૬૬૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં ૧ રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા ૧ કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે તેમજ તેટલું સરહદ ડેરીને ભારણ પડશે. આ ભાવો આગામી તા. ૦૧/૦૪ થી અમલમાં આવશે તેવું ડેરીના ચેરમેન વલમજી આર. હુંબલે જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દૂધ સંઘ દ્વારા દર વર્ષાન્તે પશુપાલકોને દૂધ ભાવ ફેર (બોનસ) ની ચુકવણી કરવામાં આવે છે તેમ ચાલુ વર્ષે પણ અંદાજિત ૨૫ કરોડ રૂપિયાનો બોનસની પશુપાલકોને ચુકવણી કરવામાં આવશે જેમાં બોનસ આપવામાં જેના ડોક્યુમેન્ટસ આવી ગયા હશે તે મંડળી અને પશુપાલકોને ૧૫ થી ૩૦ એપ્રિલ – ૨૦૨૧ સુધી ચુકવણી કરી દેવામાં આવશે તેમજ સાથે સાથે મંડળીઓને ઈન્કમટેકસ રિટર્ન ભરવા, તેમજ ટેક્સ ઓડિટ કરવા માટે પડતી અગવડતા માટે દૂધ સંઘ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડેરી દ્વારા હંમેશા પ્રયાસો કરાતા રહે છે.
whoah this blog is wonderful i really like reading your articles. Keep up the great paintings! You realize, a lot of people are hunting round for this info, you could help them greatly.
I have read so many posts about the blogger lovers however this post is really a good piece of writing, keep it up
I have read so many posts about the blogger lovers however this post is really a good piece of writing, keep it up
Great selection of modern and classic books waiting to be discovered. All free and available in most ereader formats. download free books
Great selection of modern and classic books waiting to be discovered. All free and available in most ereader formats. download free books
https://www.philadelphia.edu.jo/library/directors-message-library
I want you to thank for your time of this wonderful read!!! I definately enjoy every little bit of it and I have you bookmarked to check out new stuff of your blog a must read blog!