ભરૂચમાં ગાયના ધણ પર ટ્રેલર ફરી વળ્યું

ભરૂચ
ભરૂચ

ભરૂચમાં ગાયના ધણ પર ટ્રેલર ફરી વળ્યું

રાજકોટ કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂર્વ CM વિજય રુપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પર રાજકોટમાં ₹500 કરોડનું જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જેને લઈ હવે નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે કોર્ટે સી.જે ચાવડા સહિતના કોંગી નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું. કોંગ્રેસ MLA સી.જે. ચાવડાએ દાવો કર્યો, સમાધાન થઈ ગયું છે અને 21 માર્ચે કોર્ટમાં હાજર રહેવાની વાત છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *