
કચ્છના કેરા-મુંદ્રા રોડ પર ગમખ્વાર એક્સિડન્ટમાં 5થી વધુ લોકોના મોત સૂત્ર
ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને 4 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે.