જમ્મુના અખનૂર સેક્ટર માં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

જમ્મુના અખનૂર સેક્ટર માં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ

જમ્મુના અખનૂર સેક્ટરના લાલેલીમાં LoC નજીક IED બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં વ્હાઇટ નાઈટ કોર્પ્સ પેટ્રોલિંગ વિસ્તારના બે સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક સૈનિક ઘાયલ થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. એવું પણ લખાયું છે કે સૈનિકો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *