
Padma Award 2025: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યો એવોર્ડ?
Padma Awards 2025: પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે, જેમાં કુવૈતના યોગ ટ્રેનર અને સફરજન સમ્રાટ હરિમાનનું નામ પણ સામેલ છે.
જાણો કોને-કોને મળ્યો એવોર્ડ?
1 જોયનાચરણ બથારી: દીમા હસાઓ નૃત્ય
2 નરેન ગુરંગ: નેપાળી ગીત ગુરુ
3 વિલાસ ડાંગરે: હોમિયોપેથ
4 સાઈખાય એજે અલ સબાહ: યોગ
5 નિર્મલા દેવી: સુજનીના વૈશ્વિક દેવી
6 રાધા બહિન ભટ્ટ: ગાંધી ઑફ ધ હિલ્સ
7 સુરેશ સોની: સાબરકાંઠાનો સહયોજક
8 પાંડી રામ માનવી: મુરીયા કે માન, બસ્તર કી શાન
9 જોનાસ મસેટી: બ્રાઝિલના વેદાંત ગુરુ
10 જગદીશ જોશીલા: નિમાડીના નોવાલિસ્ટ
11 હરવિંદર સિંહ: કૈથલનો એકલવ્ય
12 ભેરુ સિંહ ચૌહાણ: નિર્ગુણ ભક્તિના ભેરુ
13 વૈકપ્પા અંબાજી સુગાતકર: ઘુમંતુ ગુરુ
14 પી દચ્ચાનામૂર્તિ: થવિલ થલાઈવા
15 નિરજા ભાટલા: સર્વાઇકલ કેન્સર ક્રૂસેડર
16 મારુતિ ભુજંગરાવ ચિતમ્પલ્લી: મહારાષ્ટ્રના અરણ્ય ઋષિ
17 ભીમવ્વા દોદાબલપ્પા સિલ્કેયાતારા: ગ્રેન્ડ મધર ઑફ ગોંબિયાતા
18 સેલિ હોલ્કર: હોલ્કર વિવર ઑફ હોપ
19 બતૂલ બેગમ: ભજનોના બેગમ
20 વેલૂ આસાન
21 ગોકુળ ચંદ્રદાસ: મા દુર્ગોર ઢાકી દાસ
22 વિજયલક્ષ્મી દેશામાને: હીલિંગ વિધ હોપ
23 ચૈતરામ દેવચંદ પવાર: વન કે વનબંધુ
24 લિબિયા લોબો સરદેસાઈ
25 પરમાર લવજીભાઈ નાગજીભાઈ