વાઝરડા ગામમાં શ્રી વાઝરડા આશ્રમશાળાની દીકરીઓ માટે ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ કરાયું

વાઝરડા ગામમાં શ્રી વાઝરડા આશ્રમશાળાની દીકરીઓ માટે ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ કરાયું

દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલ વાઝરડા ગામમાં શ્રી વાઝરડા આશ્રમશાળાની દીકરીઓ માટે ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ.

૫ જાન્યુઆરી ૨૦૨૫ સોનગઢ તાલુકાના , વાઝરડા આશ્રમ શાળામાં ૮૫ ગાદલા અને ૮૫ ઓશીકાં નું વિતરણ કરવામાં આવ્યું. થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રભાઈ ગાડા અને એમના સાથીદારો ના સહયોગથી ૮૫ ગાદલાં થતાં ૮૫ ઓશિકા વિતરણ કરવામાં આવ્યા હતા. રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું અને વાઝરડા આશ્રમશાળાનાં શિક્ષક, વિદ્યાર્થીનીઓ અને ટ્રસ્ટી એ આભાર વક્યત કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *