
માંડવી તાલુકા ના ગોધરા ગામે યુવતીની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર
BREAKING NEWS : પ્રાપ્ત થતી વિગતો મુજબ વહેલી સવારે છ કલાકના અરસા માં માંડવી તાલુકાના ગોધરા ગામે તિક્ષ્ણ હથિયાર વડે યુવતી ની હત્યા ની ધટના સામે આવી છે. માંડવી પોલીસ સ્થળ પર તપાસ હાથ ધરી રહી છે. હત્યા ના સમાચાર વહેતા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ગૌરીબેન તુલસીભાઈ ગરવાની હત્યાથી ગામમાં ચકચાર