BREAKING : દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ

BREAKING : દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા CM બનશે

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપની કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 5 ડિસેમ્બરે સીએમ પદના શપથ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *