VHPએ રાહુલનું પૂતળું બાળ્યું, પોલીસે અડધું બળેલું પૂતળું બચાવ્યું

VHPએ રાહુલનું પૂતળું બાળ્યું, પોલીસે અડધું બળેલું પૂતળું બચાવ્યું

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈ એક તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ VHP દ્વારા તેઓની વિવાદિત સ્પીચને લઈ ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે VHP દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું હતું તેવામાં બંદોબસ્તમાં ઉભેલા પોલીસ કર્મીઓ તેઓના અડધા બળેલા પુતળાને બચાવ્યો હતો. જો કે આજે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળશે તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *