ગુજરાત બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું

સૌનો સાથ સોનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને મૂર્તિમંત કરવા ગુજરાત સરકારનુ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નુ અંદાજપત્ર વિધાનસભા ખાતે સતત નવમીવાર રજૂ કરતા નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

¤ કોરોનાના કપરાકાળમા પણ ગુજરાતે વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા 2,27,029 કરોડનું અંદાજપત્ર રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી
¤ વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉચાઈએ લઈ જવા માટે આગામી પાચ વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની માતબર જોગવાઈ વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત
¤ સાગરખેડૂના સર્વાગી વિકાસ માટે રૂપિયા 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2 જાહેર
¤ આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે
¤આગામી પાચ વર્ષમા મેન્યુ ફેકચરીગ ફાર્મા એનર્જી એન્જીનીયરીગ ઈન્ફ્રાસ્ટ્રકચર આઈ.ટી પ્રવાસન હોસ્પિટિલીટી ફૂડ પ્રોસેસીગ બેનકીગ સર્વીસ સેકટર જેવા વાવિધ ક્ષેત્રા 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *