માર્ચ 2021માં 11 દિવસ બેંક રહેશે બંધ અને સાથે આવશે આ ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું કરશે અસર

1 માર્ચથી અનેક નિયમો બદલાવવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. કેટલીક બેંકોની સાથે જોડાયેલા ખાસ નિયમો વિશે જાણવું જરૂરી છે. જો તમે સમય પર બેંકના નિયમોને જાણશો નહીં તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *