
સુરતના પુણામાં બીઓબી સીડીએમ મશીનમાં ૧૩ હજાર જમા કરાવવા ગયેલા યુવક સાથે ૧.૪૫ લાખની છેતરપિંડી ગોડાદરા ખાતે વૃંદાવન નગરમાં રહેતા ૩૫ વર્ષીય શંકર નારાયણ વર્માએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શંકર મગોબ ખાતે આશીર્વાદ ટેક્ષટાઈલમાં નોકરી મેનેજરને મળતા આપેલા હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી ફરિયાદ આપી હતી. ૨૭ તારીખે સાંજે અજાણ્યા નંબર પરથી શંકરને ફોન આવ્યો હતો. તેને પોતાની ઓળખ બેંક ઓફ બરોડાના અધિકારી તરીકે આપી હતી.અજાણ્યાએ તમારા પેસા કરે છે. ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ નાસીડીએમ મશીનમાં ફસાયા છે તેમ રોજ તેને પુણા કુંભારીય ખાતે આવેલી બીઓબીમાં ૧૩ હજાર મશીન દ્વારા જમા કરાવ્યા હતા. ત્યારે કોન્ટેક્ટ મેનેજર તેવો મેસેજ આવ્યો હતો. પરંતુ પૈસા જમા થયાનો મેસેજ આવ્યો નહોતો. બીજા દિવસ બેંકમાં કરી પુછીને બીઓબી વર્લ્ડ એપ્લીકેશન ચલાવો છો તેમ પુછ્યું હતું. બાદમાં આ એપ્લીકેશન ડિલીટ પ્લેસ્ટોરમાંથી ફરીથી ડાઉનલોડ કરવા કહ્યું હતું. ચાર વખત ટ્રાય કરી છા ઇનવેલીડ આવતું હોવાથી અજાણ્યાએ એક નંબર પરથી વોટ્સએપ મેસેજ કર્યો હતો. અને શંકરના એકાઉન્ટની વગત તથા બીજી વિગતો મંગાવી હતી. બાદમાં અજાણ્યાએ બેઝ.એપીકે નામની ફાઈલ મોકલી હતી. આ ઓપન કરી બાદમાં બીઓબી વર્લ્ડ એપ્લીકેશનનો યુપીઆઈ પીન માંગી ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં ફોન હેંગ થઈ ગયો હતો. થોડીવાર પછી ફોન ચાલુ કરીને જોયું તો તેના એકાઉન્ટમાંથી ૧.૪૫ લાખ ઉપડી ગયા હતા. તેને પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.