પ્રાંતિજ ના દલપુર પાસે વરરાજાની કાર ને અકસ્માત નડયો વરરાજા ની કાર ને ટક્કર મારતા વરરાજાની કાર પલ્ટીખાઇ ગઇ

અકસ્માત ની સમગ્ર ધટના પાસે આવેલ પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામા કેદ થઈ
પ્રાંતિજ ના દલપુર પાસે વરરાજાની કાર ને અકસ્માત નડયો
– પાછળથી આવતી કાર ચાલકે વરરાજા ની કાર ને ટક્કર મારતા વરરાજાની કાર પલ્ટીખાઇ ગઇ
– વરરાજા સહિત કારમા સવાર લોકોને ઈજાઓ પોહચી
– ઈજાઓ પહોચતા વરરાજા સહિત ઈજાગ્રસ્તોને  હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલપુર પાસે વરરાજાની કાર ને અકસ્માત નડયો હતો જેમા પાછળથી આવતી કાર ચાલકે આગળજતી વરરાજાની કાર ને ટક્કર મારતા વરરાજા ની કાર પલ્ટીખાઇ ગઇ હતી

   અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવેઆઠ પ્રાંતિજ ના દલપુર પાસે આવેલ HP ના પેટ્રોલપંપ પાસે અમદાવાદ તરફ થી હિંમતનગર બાજુ જતી વરરાજાની કાર ને પાછળથી આવતી કાર ચાલક ફુલફાસ્ટ હંકારી લાવી આગળ જઇ રહેલ વરરાજા ની કાર ને ટક્કર મારતા આગળ જતી વરરાજાની કાર પલ્ટીખાઇ ગઇ હતી તો અકસ્માત ને લઈ ને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા તો કારમા સવાર વરરાજા સહિત કારમા સવાર અન્ય લોકોને ઈજાઓ પોહચી હતી તો વરરાજા સહિત ઈજાગ્રસ્તોને હિંમતનગર ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો અકસ્માત ની સમગ્ર ધટના પાસે આવેલ HP ના પેટ્રોલપંપ ઉપર લાગેલ સીસીટીવી કેમેરા માં કેન્દ્ર થઈ હતી તો સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ વરરાજા અમદાવાદ થી ઈડર ખાતે પરણવા માટે જઈ રહ્યા હતા અને તે દરમ્યાન તેવોના સર્કલ નીજ આવતી કાર કાર ચાલક ફુલફાસ્ટ હંકારી લાવી સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા આગળ જતી વરરાજાની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો તો અકસ્માત મા બન્ને કાર નો કુચડો થઈ ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *