ભાવનગરમાં થી ૮ કરોડ નુ બોગસ બિલિંગ ઝડપાયુ રાજ્યભરમાં એસજીએસટી દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં ભાવનગર શહેરની ત્રણ બોગસ પેઢીઓનુ અંદાજે આઠ કરોડનુ બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયુ હતુ. રાજ્યભરમાંથી બોગસ જીએસટીના એસજીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસોથી રાજ્યભરમાં એસજીએસટી અને એટીએસનુ સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં ભાવનગરની લોખંડ, લોખંડનો ભંગાર, સહિતની ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ કરતી ત્રણ કંપનીઓ એસજીએસટીની ઝપટે ચઢી ગઈ છે. આ કંપનીઓના દસ્તાવેજોની એસજીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં આઠ કરોડનુ બોગસ બિલિંગ પકડાયુ છે.