
ખંડણી માંગી હતી અને જો ખંડણી નહીં આપે તો તેના પુત્ર નું અપહરણ કરી લેવાની ધમકી આપી હતી તથા ખંડણી ની રકમ પહોંચતી કરવા ૨૦ થી ૨૫ દિવસની મહેતલ આપી હતી દરમ્યાન અવારનવાર ફોન કરી ખંડણી આપી જવા દબાણ કરી ધાકધમકી આપતાં હોય આથી વ્યથિત વેપારીએ બંને શખ્સો વિરુદ્ધ પાંચ પાનાની નોટ લખી ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી ઘેસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તત્કાળ સારવાર મળી જતાં વેપારીનો જીવ બચી જવા પામ્યો છે આ અંગે સી-ડીવીઝન પોલીસે બંને ખંડણીખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ભાવનગર તા.૫ અલંગના સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા અને ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલ પાસે રહેતા યુવા વેપારી પાસે આજ વિસ્તારમાં રહેતા લુખ્ખા-મવાલીઓએ બે કરોડ રૂપિયાની ખંડણી માંગી સતત ટોચરીંગ કરતાં વ્યથિત વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ર કરતાં ગંભીર હાલતે યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આમ આગળની તપાસ પોલીસ મથકે હાથ ધરી હતી . આમ આ બાબતે પોલીસ મથક પર આગળની કાર્યવાહી હાથ ધરી હતી