
જુનાગઢના એક ઈસમ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો આથી તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી જેને કોર્ટે પણ ફગાવી દીધી હતી જૂનાગઢના ઈરફાન જુમાભાઈ બેલી ઉંમર વર્ષ 45 સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સને શરીરના ગાજી કી કુળની કોશિશનો ગુનો નોંધાયો હતો જેમાં તેણે જામીન અરજી કરી હતી જેમાં તેના વકીલે એવી દલીલ કરી હતી કે તેને ખોટી રીતે ગુનામાં ફસાવી દેવાયો છે અને તે નિર્દોષ છે આની સામે સરકારી વકીલ એ એમ પુરોહિતે એવી દલીલ કરી હતી કે

આરોપી સામે અગાઉ એક ગુનો છે વળી તેણે ભોગ બનનારને છરીના ઘા જીંકી દીધા હતા અને તેને જામીન પર છોડવામાં આવે તો કેસને નુકસાન કરી શકે એમ છે અને તે જનુની શોભાવનો છે અને તે બીજો ગંભીર ગુનો આંચરી શકે એમ છે આથી ડ્રીસ્ટીકટ સેસેન્સ જજ રોહન કે ચુડાવાલા એ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે આમ ખુનની કોશિશના આરોપીની જામીન અરજી ફગાવી દેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે