ભારતના નવા આર્મી ચીફની જાહેરાત
ભારતના નવા આર્મી ચીફની જાહેરાત કરવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ) નવા આર્મી ચીફ હશે. ઉપેન્દ્ર મનોજ પાંડેનું સ્થાન લેશે. મનોજ પાંડે 30મી જૂને નિવૃત્ત થઈ રહ્યા છે.