ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત:

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત:અમદાવાદ શહેર કોંગ્રેસની કમાન સોનલ પટેલને, અનેક પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદની પ્રમુખ તરીકે વરણી

કોંગ્રેસ ગુજરાતથી સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ અંતે ગુજરાતના જિલ્લા પ્રમુખો અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા કેટલાક શહેરો-જિલ્લામાં પ્રમુખોને રિપિટ પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની કમાન સોનલ પટેલને સોંપવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક

વલસાડ – કિશન પટેલ

અમદાવાદ શહેર – સોનલ પટેલ

અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ

અમરેલી – પ્રતાપ દુધાત

આણંદ – અલ્પેશ પઢીયાર

અરવલ્લી – અરણું પટેલ

બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત

ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા

ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ

ભાવનગર શહેર – મનોહરસિંહ

બોટાદ – હિંમત કટારીયા

છોટાઉદેપુર – શશીકાંત રાઠવા

દાહોદ – હર્ષદ નિનામાં

ડાંગ – સ્નેહીલ ઠાકરે

દેવભૂમિ દ્વારકા – પાલ આંબલિયા

ગાંધીનગર જિલ્લો – અરવિંદસિંહ સોલંકી

ગાંધીનગર શહેર – શક્તિ પટેલ

ગીર સોમનાથ – પુંજા વંશ

જામનગર શહેર – વીરેન્દ્રસિંહ જાડેજા

જામનગર જિલ્લો – મનોજ કાથીરિયા

જુનાગઢ શહેર – મનોજ જોશી

ખેડા – કાળુસિંહ ડાભી

કચ્છ – વી. કે. હુંબલ

મહીસાગર – હર્ષદ પટેલ

મહેસાણા – બળદેવજી ઠાકોર

મોરબી – કિશોર ચીખલીયા

નર્મદા – રણજિતસિંહ તડવી

નવસારી – શૈલેશ પટેલ

પંચમહાલ – ચેતનસિંહ પરમાર

પાટણ – ઘેમર પટેલ

પોરબંદર – રામ મારૂ

રાજકોટ શહેર – ડૉ. રાજદીપસિંહ જાડેજા

રાજકોટ જિલ્લો – હિતેશ વોરા

સાબરકાંઠા – રામ સોલંકી

સુરત જિલ્લો – આનંદ ચૌધરી

સુરત શહેર – વિપુલ ઉધનાવાલા

સુરેન્દ્રનગર – નૌશાદ સોલંકી

તાપી – વૈભવ ગામીત

વડોદરા જિલ્લો – જશપાલસિંહ પઢીયાર

વડોદરા શહેર – ઋત્વિક જોશી

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *