250 કરોડની સંપત્તિ 37 કરોડમાં વેચાઈ’, માંડવી સહકારી મંડળી પર શક્તિસિંહ ગોહિલનો આરોપ

માંડવી સુગર સહકારી મંડળીની મિલકત ખાનગી કંપનીને પધરાવવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા…